GujMath એપ સ્ક્રીનશૉટ
ડાઉનલોડ કરતા પહેલા જુઓ. સ્વચ્છ, ઝડપી અને પરીક્ષા ફોકસ.

હોમ ડૅશબૉર્ડ
તમારી પ્રગતિ, દૈનિક ચેલેન્જ અને બધી સુવિધાઓ એક જ જગ્યાએ.

પરીક્ષા કેટેગરી
પોલીસ, GPSC, તલાટી જેવી પરીક્ષા મુજબ પ્રેક્ટિસ કરો.

ગણિત ના વિષયો
ગણિત ના તમામ વિષયો અને તમારી ચોકસાઈ (Accuracy).

વિષય ની કઠિનતા
દરેક વિષય માં તમારી મજબૂતાઈ અને નબળાઈ.

સૂત્રો અને સમજૂતી
દરેક વિષયના અગત્યના સૂત્રો અને સમજૂતી.

શૉર્ટકટ ટ્રિક્સ લિસ્ટ
તમામ વિષયો માટે શૉર્ટકટ ટ્રિક્સ નું લિસ્ટ.

પ્રશ્નો નું લિસ્ટ
સરળતાથી કોઈ પણ પ્રશ્ન પર જાઓ.

પ્રશ્ન અને વિકલ્પો
સ્પષ્ટ અને વાંચવામાં સરળ પ્રશ્ન ઇન્ટરફેસ.

વિગતવાર સમજૂતી
દરેક પ્રશ્ન નો સાચો જવાબ અને સ્ટેપ-બાય-સ્ટેપ સમજૂતી.

મૉક ટેસ્ટ સેટઅપ
તમારી જરૂરિયાત મુજબ સમય, પ્રશ્નો અને વિષયો પસંદ કરો.

મૉક ટેસ્ટ ઇતિહાસ
અગાઉ આપેલી ટેસ્ટ માં તમારું પ્રદર્શન.

મૉક ટેસ્ટ એનાલિસિસ
કઠિનતા અનુસાર તમારું પ્રદર્શન અને સમય વિશ્લેષણ.

ગત વર્ષના પ્રશ્નો
અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલા પ્રશ્નો ની પ્રેક્ટિસ.

પ્રોફાઈલ અને પ્રોગ્રેસ
તમારો ઓવરઓલ સ્કોર અને પ્રેક્ટિસ પ્રોગ્રેસ.

લીડરબોર્ડ
અન્ય વિદ્યાર્થીઓ સાથે તમારી રેન્કિંગ જુઓ.

ગેમ ઝોન
ગણિત ની રમતો રમો અને હાઈ સ્કોર બનાવો.

પાઠ્યપુસ્તક પ્રશ્નો
ધોરણ મુજબ પાઠ્યપુસ્તક ના પ્રશ્નો ની પ્રેક્ટિસ.