GujPrep — એક એપ, સંપૂર્ણ તૈયારી
ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષા — GPSC, Talati, Police, PSI, GSSSB, Clerk — માટે ખાસ.
પ્રેક્ટિસ
વિષયવાર પ્રેક્ટિસ
40,000+ પ્રશ્નો — ગણિત, Reasoning, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, Computer, વિજ્ઞાન, ભારતીય બંધારણ અને વધુ. Easy → Expert સ્તરે.
- 40,000+ પ્રેક્ટિસ પ્રશ્નો
- Easy, Medium, Hard, Expert
- દરેક જવાબ સાથે સ્ટેપ-વાઇઝ સોલ્યુશન
- ઘણા પ્રશ્નો માટે Short Solution
ટ્રિક્સ & ફૉર્મ્યુલા
Short Tricks & Formulas
300+ Short Tricks અને IMP Formulas — ગણિત, Reasoning, ઇતિહાસ, ભૂગોળ. ઉદાહરણ સાથે સ્ટેપ-બાય-સ્ટેપ.
- 300+ Subject-wise Short Tricks
- 300+ IMP Formulas
- Example સાથે Step-by-step
- ઝડપ અને ચોક્કસાઈ વધે
Mock Test & PYQ
Live Mock Test & PYQ
Police Constable, GPSC, PSI, Talati, GSRTC — Real PYQ Papers. Custom Mock Test — ટોપિક, સમય, Difficulty પ્રમાણે. Live Mock Tests.
- Real PYQ Papers — Police, GPSC, PSI, Talati
- Custom Mock Test Setup
- Live Mock Tests
- Time & Score Analysis
ગેમ ઝોન
Game Zone & Leaderboard
ગેમ્સ રમો, XP કમાઓ. Global Leaderboard. Daily Challenge — +50 XP. ગણતરી ની ઝડપ વધારો.
- Math Games — BODMAS, Divisibility
- XP & Global Rank
- Daily Challenge +50 XP
- Top 50 Players Leaderboard